ટેકનોલોજીમાં આટલો કર્યો ચીને વિકાસ, હવે કર્યું સ્કાય ટ્રેનનું પરીક્ષણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનમાં કોઈ પણ ટેકનોલોજી સહુથી પહેલા આવિષ્કાર પામતી હોય છે ,હવે તેમણે સ્કાય ટ્રેનનું ત્યાં ટ્રાયલ કર્યું છે ,આ ટ્રેન ની ખાસિયતની વાત કરીએ તો તે સામાન્ય મેટ્રો ટ્રેન કરતાં પણ ત્રણ ઘણું સારું પ્રદર્શન કરે છે.આ ટ્રેન જમીનથી 5 થી 10 મીટર ઉંચે ચાલે અને  70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવે છે.તેની મુસાફરોનું વહન કરવાની
અન્ય સમાચારો પણ છે...