પરંપરાના નામે ઘરના લોકો જ કરે છે વડિલોની હત્યા, વિચલિત કરશે હત્યાની રીત

Shocking Tradition Thalaikoothal Of Killing Elders In Tamil Nadu

divyabhaskar.com

Feb 06, 2016, 12:37 PM IST
અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં એવી અનેક પરંપરાઓ છે જેના વિશે સાંભળીએ તો આપણે ચોંકી જ જઈએ અને આપણું મન એ વાત માનવા તૈયાર પણ ના થાય. આવી જ એક માન્યતા છે તમિલનાડુની 'ઠલાઈકૂઠલ', જેમાં પરિવારના લોકો ઘરના વૃદ્ધ લોકોને પોતાના હાથથી મારી નાંખે છે. એથી ચોંકાવનારી વાત તો એ છે કે આ આખી ઘટના વખતે ગામના બીજા લોકો પણ હાજર હોય છે. નવાઈની વાત તો એ છે બૅન હોવાછતાં તમિલનાડુમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.
રીત 1 - સવાર સવારે તેલથી નવડાવ્યા પછી આખા દિવસમાં એમને અનેક ગ્લાસ નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે. જેનાથી તેમની કિડની બગડી જાય. આવામાં વૃદ્ધ બે દિવસમાં જ મરી જાય છે.
ક્યારે કરાય છે આ પરંપરા
- જો કોઈ વૃદ્ધને નાઈલાજ બીમારી હોય ત્યારે આવું કરવામાં આવે છે.
- ગરીબીને લીધે વૃદ્ધનો ઈલાજ ના કરાવી શકતા હોય.
- વૃદ્ધ વડીલની સેવા માટે કોઈની પાસે સમય ના હોય.
- જ્યારે વૃદ્ધ વડીલ પરિવારને બોઝ રૂપ લાગવા લાગે.
આગળની 4 સ્લાઈડમાં વાંચો ચોંકાવદેનારી 4 રીતે મારી નાંખે છે વૃદ્ધોને...
X
Shocking Tradition Thalaikoothal Of Killing Elders In Tamil Nadu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી