તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2016માં આ બાળકે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યુ હતું, હાલ આવી છે જિંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓગષ્ટ 2016માં સીરિયામાં થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા આ બાળકના દ્રશ્યો તો તમને યાદ જ હશે. લોહીથી લથબથ હોવા છતાં આ માસુમે એકપણ ઉકારો પણ કર્યો ન હતો.તેનાં આ દ્રશ્યોએ વિશ્વભરના લોકોની આંખમાં આંસુ લાવ્યા હતા. આ બાળકના સમાચાર વાંચતા વાંચતા ઘણી ન્યૂઝ એન્કર પણ રડી પડી હતી. અહીં અમે તમને એ જણાવીશું કે  સીરીયન વોરની ઓળખ બનેલ આ બાળક ઓમરાન દાનીશન આજે એકદમ સ્વસ્થ છે અને પરીવાર સાથે ખુશખુશાલ જિંદગી જીવી રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...