તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Genetic Accident: કોઇના પગ છે ઉલ્ટા તો કોઇના છે 3 હાથ, જુઓ Pics

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચીનની ઉલ્ટા પગવાળી મહિલા વાંગ ફાંગ)
તમે વારંવાર વાર્તાઓમાં ઉલ્ટા પગવાળી મહિલાઓની સાંભળી હશે. જો તમને કહેવામાં આવે કે ઉલ્ટા પગવાળી કોઇ મહિલા છે તો કદાચ તમે આ વાત પર વિશ્વાસ કરશો નહી, પરંતુ ચીનમાં એક મહિલા આવી જ છે જેના બન્ને પગ વિપરીત દિશામાં છે.
ચીનના ચોંગકિંગ શહેરની રવાસી 27 વર્ષની વાંગ ફાંગના બન્ને પગ ઉલ્ટા છે. જોકે, ફાંગ ઉલ્ટા પગ સાથે જ ચાલે છે અને સામાન્ય બાળકોની જેમ દોડે પણ છે. વાંગ ફાંગના ઉલ્ટા પગ કોઇ એકસ્માતનું કારણ નથી પરંતુ જન્મજાત (જિનેટીક) ખામીને કારણે છે.
જિનેટીક અકસ્માત સાથે સંકળાયેલી અનેક ખબરો માધ્યમોમાં આવતી હોય છે. તેમાં કોઇ બાળકનું જોડીયા પેદા થવું તો કોઇ બાળકનું કોઇ પ્રાણી જેવું દેખાતું હોય તેવા સમાચારનો સમાવેશ થાય છે. આજે અમે આ પેકેજમાં આપને 6 એવા લોકો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે જન્મજાત ખામીને કારણે સામાન્ય લોકોથી અલગ છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને વાંચો જિનેટીક એકસ્માત સાથે સંકળાયેલી 5 વધુ ઘટનાઓ વિશે...