તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેલ્લાં પાંચ જ દિવસમાં બે લાખ લોકોએ જોયો આ 'મોન્સ્ટર રેબિટ'નો વીડિયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પહેલી નજરે આ પ્રાણીને જોઈને કોઈ પણ વ્યક્તિ વિચારમાં પડી જાય કે આ વળી કયું વિચિત્ર પ્રાણી આવી ચઢ્યું છે. તમે ક્યારેય સાંભળ્યું કે સસલાને ક્યારેય માથે શિંગડા હોય? નહીં ને? તો પછી તમારી સામે જે પ્રાણી જોવા મળી રહ્યું છે તે સસલું જ છે.

હવે તમે એમ કહેશો તો શિંગડા ક્યાંથી આવ્યા? તો જનાબ આ સસલું એક દુર્લભ બીમારીનો શિકાર બન્યું છે, જેના કારણે તેના માથે આવા શિંગડા ઉગી નીકળ્યા છે.

આગળની તસવીરોમાં જાણીએ ક્યાં છે આ વિચિત્ર સસલું અને તેને કયા વિચિત્ર વાયરસનાં કારણે માથે શિંગડા ઉગી નીકળ્યા છે.