રોમૅન્સ, પ્લેસ અને સેક્સ વિશે લોકોએ આપ્યા આ ચોંકાવનારા જવાબો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિવાર નિયોજન માટે યુઝ કરવામાં આવતા નિરોધની પ્રસિદ્ધ કંપની ડ્યૂરેક્સ અને યોર ટેન્ગોએ તેમના કસ્ટમર્સને સેક્સ વિષયને લઈને સર્વે કર્યો અને તેમણે આ પ્રકારના પ્રશ્નો કર્યા કે શું તમે જણાવી શકો છો કે તમે તમારા પાર્ટનર સાથે બેડ પર શું કરવા માંગો છો?

તમે ક્યાં સુધી સેક્સ કરવાનું પસંદ કરો છો? ઉત્તમ સેક્સ માટે તમે કઈ વસ્તુઓને પ્રાથમિક્તા આપો છો? સાથે જ તમને સેક્સ માટે ક્રેઝી કરતી સૌથી બેસ્ટ જગ્યા કઈ-કઈ હોય છે?

જ્યારે આ પ્રશ્નોના ઉત્તર સામે આવ્યા ત્યારે તે ખરેખરમાં ચોંકાવી દેનારા હતા. શું હતા તેમના જવાબો જાણીએ આગળની સ્લાઇડમાં..