તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરવાળીની લાશ, બાહોમાં લઈને 5 વર્ષ સુધી સૂતો આ પતિ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લડીએ છીએ, ઝઘડીએ છીએ અને તેની સાથે વધારે પ્રેમ પણ કરીએ છીએ. પતિ-પત્નીનો સંબંધ જ એવો હોય છે જે નાની-મોટી ખટ-પટ સાથે ચાલતો રહે છે અને તેમાં પ્રેમ પણ હોય છે, નારાજગી પણ હોય છે અને ક્યાંક શારીરિક સંબંધોનું સ્થાન પણ મહત્વનું હોય છે, જે આ સંબંધમાં બન્નેનાં બંધનને અનોખી શક્તિ આપે છે.

જોકે આપણે અહીં આ સંબંધની વાત નથી કરી રહ્યાં, પણ એક એવા પતિની વાત કરવા જઈ રહ્યાં છીએ જે તેમની પત્નીનાં મૃત્યુ પછી પણ તેના મૃતદેહને પાંચ વર્ષ સુધી સાથે રાખ્યો અને રાત્રે તેની આ મૃત પત્નીની લાશને આલિંગન આપીને જ તેની સાથે સૂતો હતો.

ક્યાંનો છે આ અજીબોગરીબ માણસ, કેવું કરતો હતો તે ભયંકર કામ, અને શું હતું તેનું કારણ, જાણીશું આગળની તસવીરોમાં..