દુનિયાના 55 હજાર ફોટોગ્રાફર્સમાંથી વિજેતા બની આ 10 તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ સ્પર્ધામાં દુનિયાભરના 55 હજાર શોખિન ફોટોગ્રાફર્સની તસવીરો શામેલ કરવામાં આવી હતી પોટર્સમાઉથ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફરના વિદ્યાર્થી એલેક્ઝેન્ડ્રા ડ્રગોઈની આ તસવીરને સંસ્કૃતિની શ્રેણીમાં શ્રેષ્ઠ તસવીર તરીકે પસંદ કરવામાં આવી છે. રોમાનિયામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ તસવીર કેપ્ચર કરવામાં આવી છે.