તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંખો ફાડીને જોશો તો જ દેખાશે સત્ય, ક્યાંક ફન તો ક્યાંક છે રહસ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
અજબ-ગજબ ડેસ્ક : સોશિયલ સાઈટ પર એવા ઘણાં ફોટો શેર કરવામાં આવે છે જેમાં કોઇને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે પણ એકવારમાં એ કોઈને દેખાતું નથી. જોનાર સામાન્ય ઘટનાને જ ફોટોમાં જુએ છે અને છુપાયેલી વાત એની ધ્યાન બહાર જતી રહે છે. આજે અમે આવા જ ફોટો તમને બતાવવાના છીએ જેને ધ્યાનથી જોશો તો તમને બીજું પણ કંઇક દેખાશે. જો તમને એ વસ્તુ ના દેખાય તો નેક્સ્ટ સ્લાઈડમાં અમે એને સર્કલ કરીને બતાવી છે.
 
 
પહેલી નજરમાં થશે ભ્રમ
આ ફોટો ક્યાંના છે એની તો માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ઇન્ટરનેટ યૂઝર્સ એને સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. હવે આ ફોટોને જુઓ એમાં ખાલી સીડીઓ સિવાય તમને કઇ દેખાય છે. હવે ડાબી તરફ દરવાજા પાસે ધ્યાનથી જોશો તો સત્ય સમજાશે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા બીજા કેટલાક Photos...
અન્ય સમાચારો પણ છે...