તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈવે પર ચાલતી કારમાં આવી ગયો કોબરા, યુવકના હોંશ ઉડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબઃતમે હાઈવે પર કાર ચલાવી રહ્યા છો અને અચાનક કોઈ સાપ તમારી ડ્રાઈવિંગ સીટની સામેના કાચ પર ફેણ ફફડાવવા લાગે તો તમારી હાલત કેવી થશે, અમેરિકાના જ્યોર્જિયામાં કંઈક આવી જ ઘટના બની, રયાન મૈકમર્ફી નામનો એક શખ્સ કાર લઈને જતો હતો..અને અચાનક તેને જોયુ કે કારની બોનેટ પર એક લાંબો કાળો સાપ બેઠો છે, જે અંદર આવવાની કોશિશ કરી રહ્યો છે. જોકે હાઈ સ્પીડ અને બારીના કાચ બંધ હોવાથી તે રયાનને કોઈ ઈજા પહોંચાડી શક્તો નથી. થોડીવાર બાદ તે પોતાની કાર સાઈડમાં રોકી દે છે અને સાપ નીચે ઉતરી જંગલમાં જતો રહે છે.
અન્ય સમાચારો પણ છે...