પરંપરાના નામે છોકરીઓને કરે છે ટોર્ચર, જાણીને થંભી જશે શ્વાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : દુનિયામાં કેટલાક પ્રકારના લોકો રહે છે અને દરેકની પોતાની અલગ સભ્યતા હોય છે. જો કે આમાંથી  કેટલીક જગ્યાઓએ છોકરીઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવે છે. આજે અમે તમને આવી જ હચમચાવી નાંખે એવી પરંપરાઓ વિશે જણાવીશું. 
ભયાનક છે રીત

ઇસ્ટ આફ્રીકામાં કેટલાય ટ્રાઈબ્સમાં છોકરીઓના પ્રાઇવેટ પાર્ટને સીવી નાંખવાની પરંપરા છે. કહેવાય છે કે આમ કરવાથી છોકરીઓ લગ્ન પહેલા કોઈની સાથે શારીરિક સંબંધ બાંધી નથી શકતી. આ પ્રક્રિયા દરમિયાન છોકરીઓ ઇન્ફેક્શનનો ભોગ બની શકે છે. આ સિલાઈને લગ્ન પછી ખોલી દેવામાં આવે છે. પરંતુ પરંપરાના નામ છોકરીઓને અપાતી ક્રિયામાં છોકરીઓને કેટલી પીડા થતી હશે એ વિચારીને જ ધ્રુજારી છુટી જાય છે.
 
આગળની સ્લાઈડમાં જાણો આવી જ અન્ય પરંપરાઓ વિશે...
અન્ય સમાચારો પણ છે...