એક્સીડન્ટ વખતે જ ક્લિક થયા 16 Photos, અધ્ધર થઈ જશે જીવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: એક્સીડન્ટના એક સેકન્ડ પછી લેવાયેલા આ ફોટો તમારા શ્વાસ અદ્ધર કરી દેશે.  કદાચ તમારું હૃદય એકાદ ધબકારો પણ ચૂકી જાય. આવી ક્ષણો મોટાભાગે ફોર્મુલા કાર કે મોટરબાઈક રેસમાં જોવા મળે છે. પરંતુ આજે અમે આપની માટે એક્સીડન્ટના પર્ફેક્ટ ટાઈમના ફોટો લાવ્યાં છીએ. પહેલો ફોટો 1998માં ગુડવુડ રિવાઇવલ રેસનો છે. આ અકસ્માત પછી રેસર નાઈજેલ કૉર્નર કારમાંથી એવા બહાર ફેંકાયા જાણે હવામાં ઉડતા હોય. આનંદની વાત તો એ છે આવા ભયાનક અકસ્માત પછી પણ નાઈજેલનો જીવ બચી ગયો હતો.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવી જ ધબકારા થંભાવી દે તેવા પળોના 15 ફોટો...
અન્ય સમાચારો પણ છે...