કારમાં બેસીને સેલ્ફી લેતી હતી છોકરી, Photo જોયો તો ઉડી ગયા હોશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: આજકાલ દરેક માણસ પોતાના ખાલી સમયમાં સેલ્ફી લેવામાં બિઝી થઇ જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ હૉલિડેઝ મનાવવા જાય ત્યારે તો જાણે આ જરૂરી જ બની જાય છે. પરંતુ શું થાય જો કોઈ ફોટોઝ ક્લિક કરતી વખતે એકદમ એકલું હોય અને ફોટોમાં પાછળ કોઈ દેખાઈ જાય? 
 
આ છોકરીએ એકલીનો જ ફોટો જ લીધો હતો...
જૉર્જિયોના ટિફ્ટૉનમાં રહેતી 13 વર્ષની હૈલે ઓગલેટરી પોતાના ભાઈ અને દાદા-દાદી સાથે રજાઓમાં ફિશિંગ કરવા ગઈ હતી. આ દરમિયાન એકવાર કોઈક કામથી એના ભાઈ કોલ્ટને ગાડીમાથી ઉતરવું પડ્યું. અંદર બેઠેલી હૈલેએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું. એ ક્લિક કરતી હતી ત્યારે એની પાછળ ખાલી એનો ભાઈ જ હતો. પરંતુ ડાબ હૈલેએ ફરી સેલ્ફી જોઈ ત્યારે દંગ રહી ગયો.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ બીજા ફોટોઝ....
અન્ય સમાચારો પણ છે...