તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ કારણે ખાસ છે લંડનના 10 ઐતિહાસિક ફોટોઝ, પહેલાં ક્યારેય નહીં જોયા હોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ ગજબ ડેસ્કઃ દુનિયાના સૌથી જાણીતા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક લંડનની છે. તેની સુંદરતાને માણવા કોઇ પણ વ્યક્તિ તૈયાર રહે છે. અહીંની ઊંચી ઇમારતો. ઐતિહાસિક ઘરોહર અને શાનદાર આર્કિટેક્ચર લોકોને આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે આ શહેરને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. આજે અમે આપને લંડનની અલગ અલગ જગ્યાઓના કેટલાક રેયર અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો બતાવી રહ્યા છીએ. જેને પહેલાં તમે ભાગ્યે જ જોયા હશે.
 
 
આ ફોટો સીરીઝમાં કેટલાક ફોટોઝ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સના છે, જ્યારે કેટલાક બ્રિટિશ લાયબ્રેરી અને અન્ય જગ્યાઓથી લેવામાં આવ્યા છે. તેમાં કેટલાક ફોટો 80ના દાયકામાં ક્લિક કરાયા છે તો કેટલાક 90ની શરૂઆતના છે. લંડન શહેરના આ રેયર ફોટોઝ ઐતિહાસિક હોઇ શકે છે. અહીં પહેલા ફોટોમાં જુઓ, આ સુંદર દ્રશ્ય છે સેંટર એરિયા હૈમરસ્મિથ બ્રોડવેનું. હૈમરસ્મિખથનો આ ફોટો 1910માં ક્લિક કરાયો છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય 9 ઐતિહાસિક ફોટોઝ અને તેની ખાસિયત...