તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇ ક્રેન તો કોઇ કારમાં પડ્યું ન્હાવા, આ છે વાયરલ થયેલા Funny Photos

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્કઃ આજકાલ સોશ્યલ મીડિયામાં કેટલાક ફોટા ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. આ લોકો વિચિત્ર રીતે હૉટ ટબ્સમાં ન્હાતા દેખાય છે. તમે જોશો તો ખબર પડશે કે આ કોઇ નોર્મલ બાથ ટબ નથી પણ જુગાડુ બાથ ટબ છે. કોઇએ ન્હાવા માટે ક્રેન તો કોઇને કાર પસંદ કરી છે.
* વાયરલ થયેલા ફની ફોટા લોકોને ગમ્યા
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આવા ફની ફોટોઝ લોકોને ખુબ પસંદ આવી રહ્યાં છે, લોકો ખુબ કૉમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ વાયરલ થયેલા બીજા ફની ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો