તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ વિશાળકાય જીવ આવ્યો જહાજની સામે, નથી ઉકેલાયું પ્રજાતિનું રહસ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: તમે કોઈને પાણીમાં રહસ્યમય વસ્તુ તરતી દેખાય તો તમે જોઈને કહી શકો છો કે એ શું હતું? પરંતુ ઘણીવાર એવી વસ્તુ દેખાઈ જતી હોય છે જેના વિશે કઇ પણ કહેવુ અઘરું હોય છે. આવા રહસ્યમય પ્રાણીઓના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ફોટોમાં દેખાતો જીવ એકાએક જ જહાજની સામે આવી ગયો હતો.
ક્યાની છે આ ઘટના...
આ ઘટના અરબના અખાતમાં બની હતી. જહાજમાં બેઠેલા કેટલાક માછીમારોની નજર અચાનક જ એક વિશાળ પ્રાણી પર પડી. એ મહાકાય પ્રાણી મરેલુ હતુ અને એના શરીરમાંથી ભયંકર વાસ આવતી હતી. માછીમારોએ એને ઓળખવાનો પ્રયત્ન તો કર્યો પણ કોઈને ખબર જ ના પડી કે એ શું હતું. કેટલાક લોકો એને દુર્લભ વ્હેલ કહેતા હતા તો કોઈ એને એલિયન્સ ગણાવતુ હતુ. આમાં કેટલાક લોકો એવા પણ હતા જેમનું કહેવું હતું કે આ મરેલા પ્રાણીનો દેહ પાણીમાં રહ્યો હોવાથી આવો વિચિત્ર દેખાય છે.
જાપાનમાં દેખાયો આવો જીવ
આ વિશે યુનિવર્સટી ઓફ કેલિફોર્નિયામા મરીન સાયન્સના ડાયરેક્ટર ડૉ. ગૈરી ગ્રિગ્સે કહ્યું હતું હું મારી જાણકારી અને અનુભવના આધારે કહી શકું છે કે એ વ્હેલ જ હતી. પરંતુ તેની શરીરની કન્ડિશન જોઈને એની સાચી પ્રજાતિ કઇ હતી તે જાણવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં પણ આ પ્રકારનો એક જીવ જોવા મળ્યો હતો. જેને કેટલાક વ્હેલ તો કેટલાક શાર્ક ગણાવે છે.
આગળની સ્લાઈડમાં જુઓ આને રિલેટેડ અન્ય ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો