તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

-12 ડિગ્રી તાપમાન છે નદીનું, ખાસ કારણથી તેમાં નહાય છે લોકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એપિફેની ઉત્સવમાં નહાતી મહિલા)
અજબ-ગજબ ડેસ્કઃ રશિયાના સ્વાયત વિસ્તાર ક્રાસનોયાર્સ્ક શહેર નાજારોવોમાં એપિફેની ઉત્સવ દરમિયાન લોકો નદીમાં નહાવા એકઠા થયા હતા. રશિયન લોકો દરવર્ષે એપિફેની ઉત્સવ ઉજવે છે અને આ દિવસે ગમે તેટલી હાડ થીજવતી ઠંડી હોય તો પણ નદીમાં નહાય છે.
માન્યતા છે કે નદીમાં નહાવાથી લોકો વર્ષભર સ્વસ્થ રહે છે. સોમવારે અહીંનું તાપમાન માઈનસ 12 ડિગ્રી સેલ્સિયસ હતુ તેમ છતાં મોટી સંખ્યામાં લોકોએ નદીમાં સ્નાન કર્યુ.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ એપિફેની ફેસ્ટિવલ દરમિયાન નદીમાં નહાતા લોકોની અન્ય તસવીરો...