તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાલી તસવીરો ન જોતા, કેમ કે હકીકત વાંચશો તો,સાચે ચોંકી જવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજ સુધી દોરા અને સોઈથી જ પોશાક તૈયાર થતા સાંભળ્યું હતું ને, પણ હવે દારૂમાંથી પણ વસ્ત્રો બનવા લાગ્યા છે, તેમાં પણ વિજ્ઞાનીઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી છે.

આ ડ્રેસ જેમાંથી તૈયાર થયો છે, તે ખરેખર આશ્ચર્યમાં મુકી દે એવો છે. ક્યારેય કલ્પનામાં પણ આપણે આવું નહીં વિચાર્યું હોય કે દારૂમાંથી ડ્રેસ બની શકે છે. પણ આ હકિકત છે અને આવું બન્યું પણ છે. જાણીએ ક્યાં, કોણે અને કેવી રીતે તૈયાર કર્યો છે આ ડ્રેસ.