જે લોકોની ટ્રેન મોટેભાગે મોડેથી સ્ટેશન પહોંચવાના કારણે છૂટી જાય છે, તેમનાં માટે આ મકાન ઉપયોગી રહેશે.
ઇંગ્લેન્ડના પેનમેનમાવ્રમાં સ્થિત આ રેલવે સ્ટેશનને હવે મકાનમાં ફેરવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન ઉપર દરરોજ 20 ટ્રેનો ઊભી રહે છે.
પ્લેટફૉર્મ ઉપર બનેલી આ ઈમારતને બ્રિટિશ રેલવેએ વર્ષ 1986માં છોડી દીધી હતી. ત્યારબાદ અહીં દુકાનો ખુલી ગઈ.
હવે તેને લગભગ 1 કરોડ 11 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.
આગળની સ્લાઇડમાં જાણીએ કે ક્યાં અને કયું સ્ટેશન છે વેચાવા માટે તૈયાર..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.