Rahul ફરી અડફેટેઃ મંદિરના નિવેદનના કારણે Social sites પર શિકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ રાહુલ ગાંધી પોતાની ચિરપરિચિત શૈલીના કારણે ફરી એકવાર વિરોધીઓના નિશાના પર આવી ગયા છે. તે ક્યારે શું બોલી જાય છે, તેની પોતાને પણ ખબર નથી હોતી કે પછી જાણી જોઈને આવું કરે છે તેવું તેનાથી નારાજ લોકોનું માનવું છે. પોતાની સેક્યુલર છબીને વધુ મજબૂત કરવા માટે તેમણે એક વર્ગ વિશેષને નારાજ કરતું વિવાદિત નિવેદન આપી પોતાની ફરી મજાક ઉડાવડાવી છે અને સોશિયલ સાઈટ્સ પર તેના પર ખુબ કટાક્ષો થઈ રહ્યા છે. તેમણે મંદિર જતાં લોકો પર હાલમાં જ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે કે મંદિરે જતાં લોકો ત્યાં મહિલાઓની છેડતી કરે છે. બસ આ વાત પર લોકો તેના પર વધુ રોષે ભરાયા છે અને સોશિયલ સાઈટ્સ પર તેના પર ખુબ પ્રહારો કરી રહ્યા છે.
આવો જોઈએ કે શું ચાલી રહ્યુ છે તેના નિવેદનને લઈને ટ્વિટર અને ફેસબુક પર...
પુરોહિત પુરૂષોત્તમ ‏@puruohit
રાત કો મમ્મા મેરે કમરેમેં આઈ ઔર બોલી બેટા જો લોક મંદિરોમાં જાતે હૈ વો છેડછાડ કરતે હૈ- પપ્પુ ગાંધી
pratik jaiswal ‏@pratikjaiswal11
મંદિર ન જતાં લોકોની હરકતો પણ જરા જણાવી દો
એક સાંપ્રદાયિક ‏@ACommunal
@SanghParivarOrg શહેજાદા જરા કષ્ટ ઉઠાવો અને જણાવો કે અ. મ. સિંઘવી, એન. ડી. તિવારી, દિગ્વિજયસિંહ ક્યાં મંદિરે જતા હતા #SecularStatement
સાકેત અગ્રવાલ ‏@sa_saket 10h
જે મંદિરે જાય છે તે મહિલાઓને છેડતી કરે છે- શહેઝાદા તમારી કોણે છેડતી કરી. #SecularStatement
એક સામાન્ય બાળક માર ખાઈને ઘેર આવે છે તો માને લાગે છે કે તે બહાર તોફાન કરીને આવ્યો હશે. રાહુલ ગાંધી જ્યારે મારખાઈને આવે છે તો મા સમજી જાય છે કે જરૂર મંદિર ગયો હશે.
લેડી ગાગા અંતરિક્ષમાં લગ્ન કરવા ઈચ્છે છે. જો તેને કોઈ એલિયનની શોધ હોય તો રાહુલ ગાંધીને મોકલી શકાય છે.
રાહુલ ગાંધી પોતાના દરેક નિવેદનથી એવા લોકોનો બચાવ કરે છે કે જેના પર એવો આરોપ લાગતો હોય છે કે તે હંમેશા રાહુલ ગાંધી પર શા માટે જોક્સ બનાવે છે.
રાહુલ ગાંધીનું કહેવું છે કે જે લોકો મંદિરમાં જાય છે તે મહિલાઓની છેડતી કરે છે. લાગે છે કે બાળપણમાં તે એન. ડી. તિવારી સાથે મંદિરે જતા હશે.
સોનિયા ગાંધી ઉંમરના એક પડાવમાં પ્રવેશી ચુકી છે જ્યારે માણસ રાહુલ ગાંધી બનવાનું શરૂ થઈ જાય છે.
વધુ તસવીરો માટે ક્લિક કરો
તમામ તસવીરો સોશિયલ સાઈટ્સ પરથી સાભાર