તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 વર્ષથી મોન્ટી નામનો આ પાયથન લોકોને આપી રહ્યો છે મસાજની સર્વિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક: સાપનું નામ સાંભળતા જ લોકો થરથરી જતાં હોય છે. એમાં પણ જો પાયથનની વાત આવે તો બહાદૂર લોકો પણ ધ્રુજવા લાગે છે..પરંતુ અહીં તો પાયથન તમારૂ મસાજ કરે છે. નથી માનવામાં આવતુ ને?

જર્મનીના એક સલુનમાં એક પાયથન સાપ તેના ક્લાઈન્ટના મસાજ કરે છે..ગરદન પર મસાજ કરી તે પોતાના ક્લાઈન્ટના ટેન્શન ઈઝિલી દૂર કરે છે. અને ઈન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે મોન્ટી નામનો આ સાપ છેલ્લા 13 વર્ષથી લોકોને સર્વિસ આપી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો