તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યાં લોકો ખુલ્લેઆમ પોતાને આવી રીતે વ્યક્ત કરે છે, 'હું ગે છું'!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાક વર્ષોથી ઘણાં દેશોમાં સમલૈંગિકતાનું સમર્થન કરતા જોવા મળ્યા છે. એક સમયે ભારતમાં પણ એવી સ્થિતિ આવી હતી કે જ્યારે આવા સંબંધોને માન્યતા આપવી કે નહીં તેની ઉપર ભલભલાએ વિચારવું પડેલું. પણ એક એવો વિચિત્ર ઉત્સવ અહીં દર વર્ષે યોજાય છે જેમાં લોકો ખુલ્લેઆમ પોતાને વ્યક્ત કરે છે.

લંડનમાં દર વર્ષે યોજાનારી 'લંડન પ્રાઇડ પરેડ'માં મોટી સંખ્યામાં સમલૈંગિકતાનું સમર્થન કરનારા લોકો રંગબેરંગી પોશાક પહેરીને ભાગ લેતા હોય છે.