તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર 15 મિનિટ આંગળીને દબાવો અને શરીરમાં થશે આ 13 ચમત્કાર, જુઓ શું છે પ્રોસેસ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્કઃ સુર્ય મુદ્રાના અભ્યાશથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થુળતા ધટવા લાગે છે. પદ્માશન માં બેસો અથવા સિધ્ધાશનમાં બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સુર્ય મુદ્રા બને છે. અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું  વહન થવા લાગે છે. સુર્ય મુદ્રાનો પ્રયોગ પરોઢીયે ઉનાળામાં ૮ મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં ૨૪ મિનિટ સુધી કરવામાં વાંધો નથી.  દુબળા શરીર વાળાએ આ પ્રયોગ કરવો નહી. જેથી શરીરનું વજન અને જાડા પણુ ઘટે છે, શક્તિનો વિકાસ થાય છે, શરીરનું સંતુલન જળવાય છે, તનાવ ઘટે છે, શિયાળામાં આ પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો