એક ચોંકાવી દેતો ખુલાસો, જાણીને પગ નીચેથી સરકી જશે જમીન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવેમ્બરમાં પ્રકાશિત થયેલા આ રિસર્ચ જર્નલ પ્રમાણે એડલ્ટ સ્ટાર્સ સામાન્ય મહિલાઓની સરખામણીમાં વધારે સ્વાભિમાની હોય છે અને તેઓ ખૂબ સારી જિન્દગી જીવવાની સાથે-સાથે શારીરિક રીતે પણ સુગઠિત તેમજ ચુસ્ત હોય છે. તે અન્ય સામાન્ય મહિલાઓની સરખામણીમાં વધારે આદ્યાત્મિક પણ હોય છે તેવું પણ આ રિસર્ચમાં સામે આવ્યું છે.

સમાજમાં યુવાનોમાં સેક્સ પ્રત્યે વધતા મોહ અને સેક્સ ક્રાઇમ તેમજ તેમના દિમાગમાં વધી રહેલી વિકૃતિઓ માટે હમેશા પોર્ન જગતને દોષી ગણાવવામાં આવે છે. એટલા માટે એક નવું અધ્યયન અને રિસર્ચ આ દિશામાં કરવામાં આવ્યું. જર્નલ સેક્સુઅલ મેડિસિનમાં પ્રકાશિત આ અધ્યયનમાં કેટલાય પ્રકારની વાતો નીકળીને સામે આવી છે અને મજાની વાત તો એ છે કે તેના માટે કેટલીય જાણીતી પોર્ન ફિલ્મોની સ્ટાર્સે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

આવો જાણીએ કે આ અધ્યયન શું કહે છે અને શું ખરેખરમાં પોર્ન જગત સમાજમાં વધી રહેલી સેક્સુઅલ વિકૃતિઓનું મૂળ છે..