પોલીસ પ્રમુખે આપ્યું રાજીનામું, કૂતરાંના ભરોસે આ શહેરની સુરક્ષા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ મેક્સિકોનાં એક નાનકડાં શહેર વોગાનમાં, પોલીસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપી દીધા બાદ પોલીસ દળમાં શહેરની સુરક્ષાના નામે માત્ર એક સિપાહી કૂતરો જ રહી ગયો છે. આ કૂતરાનું નામ છે નિક્કા. શા માટે બની આ ઘટના? કેમ એક કૂતરા ઉપર આવી સુરક્ષાની જવાબદારી? જાણીએ આગળ તસવીરોમાં.