• Gujarati News
  • Pizza Boy Will Home Delivery Of Condoms Within One Hour

ઑર્ડર કરો, એક જ કલાકમાં પિત્ઝા બોય ઘરે આવીને આપી જશે નિરોધ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અચાનક નિરોધની જરૂરિયાત ઊભી થાય અને એવું વિચારીએ કે કોઈ ઘરે આવીને આપી જાય, આ વિચારને ધ્યાનમાં રાખીને નિરોધ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની ડૂરેક્સે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે.

અત્યારે કંપનીએ પોતાની આ નવી સેવા દુબઈમાં શરૂ કરી છે, પણ બની શકે છે કે સફળતા અને ડિમાન્ડને ધ્યાનમાં લઈને કંપની તેને અન્ય દેશોમાં પણ શહેરોમાં પણ શરૂ કરે.

આગળની સ્લાઇડમાં જાણીશું આ અનોખી સર્વિસ વિષે અજીબોગરીબ બાબતો..