તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું ખરેખર ડૂબી જશે મુંબઈ ? Global Warmingની ઇફેક્ટ બતાવતા Photos

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ગ્લોબલ વાર્મિંગની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. ઉનાળો તો આગ વરસાવે છે અને શિયાળામાં પણ જાણે ઉનાળો હોય એવું લાગે છે. આજે અમે તમને આના લીધે દુનિયાના 7 ભાગોમાં આવનારા ચેન્જિસ જણાવીશું...
ડૂબી જશે મુંબઈ....
ગ્લોબલ વાર્મિંગને લીધે ગ્લેશિયર્સ સતત પીઘળી રહ્યાં છે. જેના લીધે સી લેવલ ઘટી રહ્યું છે. અમેરિકાની એકેડમી ઓફ સાયન્સે દુનિયાના 7 શહેરો પર ગ્લોબલ વાર્મિગની કેવી અસર હશે તે બતાવતા ફોટોઝ રીલિઝ કર્યાં છે. જેમાં તેમણે ટેમ્પરેચરમાં 2-4 ડિગ્રી વધારાને શામેલ કર્યો છે. આ એકેડમીના દાવાઓને માનીએ તો માત્ર 2 ડિગ્રીનો પણ વધારો થાય તો ગેટ વે ઓફ ઇન્ડિયાની ચારે તરફ પાણી ભરાઈ જશે. એથી એક સ્ટેપ આગળ જો 4 ડિગ્રીનો વધારો થયો તો મુંબઈ અરેબિયન સીમાં સમાઈ જશે.
આગળ જુઓ આ 6 શહેરો પર કેવી થશે ગ્લોબલ વાર્મિગની અસર...