નિયમની ઐસી કે તૈસી કરવાને શાન માને છે ઇન્ડિયન્સ,16 Viral Photos

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ઇન્ટરનેટ પર એવા કેટલાક ફોટોઝ વાયરલ થઈ રહ્યાં છે જેમાં ભારતીય લોકો દરેક નિયમના ધજાગરા ઉડાવતા દેખાય છે. આમાંથી કેટલાક ફોટોઝ જૂના છે પણ આજે પણ એટલાં જ ઇન્ટરેસ્ટિંગ છે. આમાંથી તમે કેટલાં રૂલ તોડ્યાં છે એ આંગળીના વેઢા પર ગણો.
જૂઓ કયા ક્યા રૂલ તોડે છે લોકો
મોટાભાગના લોકો માટે સુચનાઓ માત્ર વાચવાની વસ્તુ જ હોય છે. વાંચ્યા પછી પણ એ લોકો એને માનતા નથી. કચરો ના નાંખશો, ગમે ત્યાં ના થૂંકો અને આવી ઘણી સુચનાઓ સામે આંખ આડા કાન કરે છે. એક ફોટોમાં થૂંકવાની મનાઈની સુચના આપતાં બોર્ડ પર થૂંકીને જ લોકોએ પોતાની માનસિકતા બતાવી દીધી છે. તો બીજા એક ફોટોમાં મહિલાઓ માટેની બસમાં પુરુષો બેસીને જાણે શું સાબિત કરવા માગે છે. આ બધા જ ફોટો એ બતાવે છે કે લોકો વધારે નિયમો ત્યાં જ તોડે છે જ્યાં એની અપીલ કરતા બોર્ડ લગાવાયા હોય. ઘણીવાર તો ગાર્ડ એમને રોકે તો આવા લોકો માટે એ અપમાનની વાત બની જાય છે અને સોરી કહેવાને બદલે એના પર ચઢી બેસે છે.
અન્ય સમાચારો પણ છે...