ક્યાંક પડ્યાં લાફા તો ક્યાંક દંડ બેઠક, વેલેન્ટાઈન ડે પર ક્લિક થયા'તા દૃશ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો મહિનો. ભારતમાં પણ પ્રેમી-યુગલ આને લઈને બહુ ઉત્સાહી હોય છે. પરતું એમની સાથે જ બજરંગ દળ અને ગુલાબી ગેંગ જેવા ગ્રૂપ પણ આ દિવસે એક્ટિવ થઈ જાય છે. આખું વર્ષ ઇઝિલી મળતા પ્રેમીઓ માટે આ દિવસે મળવું વધારે અઘરું હોય છે. આ ફોટો વીતેલા વર્ષોમાં ક્લિક કરવામાં આવ્યાં છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ વેલેન્ટાઇન્સ ડે પર ક્લિક થયેલા બીજા ફોટોઝ...