દુનિયાના 10 અત્યાધૂનિક બ્રિજ, તસવીરોમાં જાણો તેની ભવ્યતા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ પુલનું નિર્માણ કરવું ખાસ્સું મુશ્કેલ કામ હોય છે. આધુનિક સંસાધનોનો પ્રયોગ કર્યા પછી પણ આ કાર્ય નહીં બરાબર હોય છે.

પહેલા જ્યારે લાકડાઓ, પત્થરો અને દોરડાઓની મદદ વડે પુલ બનાવામાં આવતા હતા ત્યાંજ હવે તારો અને લોખંડનો પ્રયોગ સાધારણ વાત બની ગઈ છે. જોકે તેના નિર્માણમાં ટેક્નોલોજી પણ એટલું જ મહત્વ ધરાવે છે.

જુના જમાનામાં તો કેટલાય પુલ યુદ્ધ જીતવા અને હારવાના કારણો બન્યા છે. આવો એવા જ 10 પુલ સાથે તમને રૂબરૂ કરાવીયે જેઓ પોતાની ભવ્યતાની સાથે-સાથે નિર્માણ કળા માટે પણ પ્રસિદ્ધ થયા છે.

તસવીરોમાં પ્રસ્તુત છે દુનિયાના 10 ભવ્ય પુલ..