કહીં પે નીગાહેં કહીં પે નિશાના, આપ સમજ ગયે તો સબકો હસાના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેહમાનો અત્યારે ન આવતા અને આવો તો તમારી સાથે 5-10 કિલો શાક-ભાજી લેતા આવજો. કદાચ શાકભાજીની વધતી કિંમતોનાં કારણે આજકાલ લોકોનાં મનમાં આવા જ વિચારો ચાલી રહ્યાં હશે અને પેટ્રોલથી મોટી આગ તો શાકભાજીનાં ભાવોએ લગાવી દીધી છે જે સાધારણ માણસની પહોંચ બહાર જઈ રહી છે.

શાકભાજીમાં સૌથી વધારે જો કોઈ શાક ડરાવી રહ્યું હોય તો તે છે લાંલ રંગનું ટમેટું.. અને જ્યારે એક સમાચાર પર નજર કરી તો માર્કેટમાં એક ટમેટાની કિંમત 8 રૂપિયા છે, જ્યારે ઈંડાંની કિંમત 5 રૂપિયા છે. આવામાં ભઈ ટમેટાએ તો ભારે કરી છે..

પણ એક બાજુ જ્યાં આપણે ટમેટાનાં કારણે રડી રહ્યાં છીએ, તો બીજી બાજુ સ્પેન જેવા દેશોમાં ટમેટાની હોળી કરવામાં આવી રહી છે, જૂઓ તેમનો આ આનંદોત્સાહ આગળની તસવીરોમાં..