• Gujarati News
  • Photographer Wishes, Seize These Amazing Moment Of Animals

લાગી શરત, તમે પણ ફિદા થઈ જશો પ્રાણીઓની આ ગ્રેટ ફોટોગ્રાફી પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોટોગ્રાફર બનવું કઈ અઘરું નથી, બસ કેમેરો હાથમાં આવ્યો ને એકાદ-બે સારી તસવીરો કેપ્ચર કરી લીધી, ઈટ મીન્સ કે તમે એક સારા ફોટોગ્રાફર બની શકો છો. પણ, કેટલાક ફોટોગ્રાફર્સ એક બેસ્ટ તસવીર માટે મહિનાઓ સુધી ધીરજ રાખતા હોય છે આ વાત કદાચ માન્યામાં ન આવે પણ સત્ય છે.

અને આટલી તપશ્ચર્યા બાદ જે તસવીરો તેઓ તેમના કેમેરામાં કેપ્ચર કરે છે, તેના કેટલાક ઉદાહરણો તમને આ તસવીરોમાં જોવા મળશે. આ તસવીરો જોઈને તમને એક વસ્તું ચોક્કસ સમજાશે કે એક સારા ફોટોગ્રાફર અને એક બેસ્ટ ફોટોગ્રાફર વચ્ચે કેટલું અંતર હોઈ શકે છે.

સામાન્ય ફોટોગ્રાફરને કદાચ માત્ર પ્રાણી દેખાતા હોય, પણ બેસ્ટ ફોટોગ્રાફરને પ્રાણીઓમાં બીજું શું દેખાય છે તે તમને આ તસવીરોમાં જોવા મળશે. તો કરો ક્લિક અને જાણો બેસ્ટ ફોટોગ્રાફર તેમની તસવીરોમાં શું કેપ્ચર કરે છે.

આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ માહિતી, તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને Sub: For Ajab-Gajab લખીને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.