તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ Photoમાં છુપાયેલું છે એક ખતરનાક જાનવર, ધ્યાનથી જોશો તોય નહીં દેખાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્કઃ અહીં એક ફોટો બતાવવામાં આવ્યો છે જે ખરેખર કોઇ કોયડાથી કમ નથી, મેડાગાસ્કરના એન્ડેસિબે નેશનલ પાર્કમાં એક મહિલા ફોટોગ્રાફરે કેપ્ચર કરેલા આ ફોટામાં એક જંગલી જાનવર સંતાયેલું છે. મહિલા ફોટોગ્રાફર જૂલિયા સુન્ડુકોવાએ જ્યારે આ ફોટો ક્લિક કર્યો ત્યારે તેને કંઇજ ના નજરે પડ્યું, જ્યારે તેને ઘરે જઇને ધ્યાનથી ફોટો જોયો તો ફોટામાં સંતાયેલું જાનવર દેખાયું હતું.
* ધ્યાનથી જોશો તો જ દેખાશે જાનવર

જૂલિયાના કહેવું છે કે, પહેલી નજરમાં કોઇપણ આ છુપાયેલા નીલ મગરને નથી જોઇ શકતું, મેં જ્યારે ઘરે જઇને આ ફોટો જોયો તો ખબર પડી કે એક નીલ મગર મારી ખુબજ નજીક છુપાયેલો હતો.
નોંધનીય છે કે, નીલ પ્રજાતિના મગરની સરેરાશ લંબાઇ 16.5 ઇંચ હોય છે, અને તે એકદમ એગ્રેસીવ હોય છે. આ મગરની ઝપેટમાં આવીને દરવર્ષે લગભગ 245 થી 745 લોકો મોતને ભેટે છે.
ફોટામાં છુપાયેલો મગર ના દેખાયો હોય તો આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ...
અન્ય સમાચારો પણ છે...