• Gujarati News
  • Perfect Timing Pictures Creating Some Allusion In Human`S Eyes

જોતાં જ કહેશો Perfect Timing ક્લિક, પહેલી નજરે છેતરી જતી તસવીરોં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પહેલી ક્ષણે બે ઘડી વિચારવા મજબૂર કરતી પરફેક્ટ ટાઈમ ક્લીક તસવીર)
નવી દિલ્લીઃ તસવીર કેપ્ચર કરવા માટે હમેશા ટાઇમિંગ અને એન્ગલની ખાસ જરૂર પડે છે. પર્ફેક્ટ ટાઇમિંગ અને અદભૂત એન્ગલ જ આ તસવીરોને આશ્ચર્યજનક કેટેગરીમાં મુકે છે. કેટલીક તવસીરો પ્લાનિંગને ધ્યાનમાં રાખીને કેપ્ચર કરવામાં આવે છે અને કેટલીક વખત અજાણતા જ આવી કોઈ તસવીર કેપ્ચર થઈ જતી હોય છે. આ તમામ તસવીરો આશ્ચર્ય અને કૌતૂક ઉત્પન્ન કરનારી હોય છે.
અજાણતામાં જ કેપ્ચર થઈ ચૂકેલી આ તસવીરોમાં એટલો પર્ફેક્ટ ટાઇમિંગ અને રાઇટ એન્ગલ જોવા મળશે, જે ભાગ્યે જ ઈરાદાપૂર્વક કેપ્ચર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળે. આ તસવીરો પહેલી નજરે આંખો સાથે છળકપટ કરનારી છે. તેનું કારણ એટલું જ છે કે તેને પરફેક્ટ ટાઇમિંગ પર ક્લિક કરવામાં આવી છે.
ક્લીક કરો આગળની સ્લાઇડ અને જોઈ શકો છો આ પર્ફેક્ટ ટાઇમિંગ તસવીરો..