તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંઘણસિંહોએ તો ભારે કરી, ભાન ભૂલીને થયા ઘસઘસાટ-નસકોરાનો તરખાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : ઉંઘ પર કોઈનો કંટ્રોલ નથી હોતો. એ તો કોઈને ક્યારેય પણ આવી શકે છે. આજે અમે તમને આવા જ એડવાન્સ ફોટો બતાવવા જઈ રહ્યાં છીએ. ઘર હોય કે પબ્લિક પ્લેસ, ગમે ત્યાં લોકો ઉંઘતા ઝડપાઈ જાય છે. અરે કેટલાક લોકો તો ભરચક બસ કે ટ્રેનમાં પણ સૂઈ જતા હોય છે. ટ્રેનમાં સૂતેલી છોકરી સાથે ખેંચેલો આ ફોટો ખરેખર ફની છે. જો એ જાગતી હોય તો કોઈને પોતાનો ફોટો ના પાડવા દે પરંતુ સૂતેલાને ક્યાં કશું ભાન હોય છે.
ટ્રેનમાં સૂતી'તી છોકરી
ફોટોમાં એક છોકરી ટ્રેનમાં સૂતેલી દેખાય છે. પાસે ઉભેલો એક છોકરો એની સાથે ફોટો લઈ રહ્યો. આ છોકરી એટલી ગાઢ ઉંઘમાં છે કે એ પોતાના સ્ટેશને ઉતરી હશે કે કે પછી આગળ જતી રહી હશે એ પણ એક સવાલ છે. એ જ રીતે અન્ય એક ફોટોમાં છોકરી પાર્ટીમાં સૂઈ ગઈ છે. તમે પણ આવા નમૂનાઓ જોયા જ હશે.
નસકોરાનો ત્રાસ
તમે આમ રસ્તા પર લોકોને સૂતાં જોયા છે, અરે તમે ક્યારેય સુઈ ગયા છો, ખરાં? ઘણાં લોકોને તો નસકોરા બોલાવવાની ટેવ હોય છે. આવા લોકો બસમાં હોય કે ટ્રેનમાં એમના નસકોરા બધાનું ધ્યાન ખેંચી લે છે. પછી તો એ લોકો જાગતા હોય તો પણ એમને લોકો 'નસકોરાવાળા' તરીકે જ ઓળખે છે.
દરેક સ્લાઇડમાં જુઓ હસીને ગાલ દુખાડી દે તેવા ફની ફોટોઝ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો