ઇન્ટરનેટ પર Viral થયા આ Photos, શેર થતાં જ લોકોએ કરી ઝાટકણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : ઇન્ટરનેટ પર લોકો પોતાના ફેવરિટ મોમેન્ટ શેર કરતાં હોય છે પણ ઘણીવાર એવા ફોટોઝ શેર કરવામાં આવે છે જે લોકોને જરાય નથી ગમતા. આજે અમે તમને એવા જ ફોટો બતાવીશું જેમને ઇન્ટરનેટ પર બહુ વખોડવામાં આવ્યાં હોય.
માસૂમ બાળકોના હાથ પર બાઈક ચલાવતો ફોટો...
આ ફોટો 27 જુલાઈ 2009માં ક્લિક કરવામાં આવ્યો હતો. આ ફોટો તમિલનાડુની એક સરકારી સ્કૂલનો છે. બાળકોના હક અને અધિકારોને સંલંગ્ન એક કાર્યક્રમમાં આ ફોટો લેવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ પર ફોટો જોઈને લોકોએ સ્કૂલના પ્રિન્સિપાલથી લઇને જોનાર દરેકની બરાબર જાટકણી કાઢી હતી. સ્કૂલે એવો ખુલાસો આપ્યો હતો કે આવું કરતા પહેલાં બાળકો અને એમના પેરેન્ટ્સને પૂછી લેવામાં આવ્યું હતું. જે હોય તે પણ આ ફોટો દરેક એંગલથી માનવતાનો વિરોધી લાગે છે.
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ બીજા ફોટો જેને લોકોએ નાપસંદ કર્યાં....
અન્ય સમાચારો પણ છે...