તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત સામે પડીને કરે છે આવા ડેન્જરસ સ્ટન્ટ, વાયરલ PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : માણસને દુનિયાનું સૌથી સમજદાર પ્રાણી માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર આ સમજદાર લોકો પણ એવી ભૂલો કરે છે જેના લીધે એમનો જીવ પણ જઈ શકે છે. આજે અહીં એવાં ફોટો મુક્યાં છે જેને જોઈને એવું જ લાગે કે આ લોકો સહેજથી બચ્યાં છે.
બૉલ નહીં મિસાઈલથી રમે છે રમત
બૉમ્બ કે મિસાઇલ જેવી વસ્તુથી મોટાભાગના લોકો ડરે જ છે. આની સાથે રમવું તો દૂર લોકો એની પાસે જતાં પણ ડરે છે. જો કે આ ફોટોમાં દેખાતા બે જણાને આનાથી કોઈ ફેર નથી પડતો. એમને એ વાતનો જરાય ડર નથી કે એમના હાથમાં મિસાઇલ છે. જે નીચે પડે તે એમનો જીવ પણ જઈ શકે છે.
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ મગજ વગરના લોકોના ફોટોઝ...