તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 મહિનામાં બનાવી આવી બૉડી, જીત્યો ફિટનેસ કોમ્પિટિશન, કેવી રીતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: કેલિફોર્નિયાના પેટ્રિક મેગનોએ ત્રણ મહિનામાં એવી બૉડી બનાવી લીધી જેવી બનાવવામાં લોકોને ત્રણ વર્ષ જેટલો સમચ લાગે છે. આ માટે એમને ગ્રાન્ડ પ્રાઈઝ પણ મળ્યું છે.પેટ્રિક કહે છે કે મારા જુના ફોટો જોઉ ત્યારે હું પોતે જ મને નથી ઓળખી શકતો. તેણે માત્ર 3 મહિનામાં 22 કિલો વજન ઉતાર્યું છે.
કેવી રીતે મળ્યું ઇન્સ્પીરેશન
મેગનો બીમાર પડ્યો ત્યારે એણે મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ખબર પડી કે તેના શરીરમાં 30 ટકા ફેટ છે અને 2 ટાઈપનું ડાયાબિટીઝ ડેવલપ થઈ રહ્યું છે. એ જ વખતે એણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું નક્કી કરી લીધું. એ વજન ઉતારી રહ્યો હતો ત્યારે જ એને આ કોન્ટેસ્ટ વિશે ખબર પડી જેમાં ફિજિકલ વર્કઆઉટ, બેલેન્સ ડાયેટથી વજન ઉતારનારને 1 કરોડ 67 લાખ રૂપિયાનું પ્રાઈઝ મળવાનું હતું. મેગનોએ આ ચેલેન્જ સ્વીકારી લીધી અને કોન્ટેસ્ટ પણ જીતી લીધી.
આગળની સ્લાઈડમાં જુઓ પેટ્રિક મેગનોના અન્ય ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો