તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશીનાં આ દ્રશ્યો જોયા પછી તમે પણ કહેશો, છી..છી..છી.. શરમાતા નહીં હોય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં જો બે પુરુષો વચ્ચે શારીરિક સંબંધોની વાત કરવામાં આવે તો કદાચ કોઈ તેને ધૃણાસ્પદ અને અશ્લિલતાની દ્રષ્ટિએ જોશે. કદાચ અહીં આવા સંબંધો વિચિત્ર લાગે તેમાં કોઈ નવાઈ નથી.

ભારતનું કલ્ચર અને સંસ્કૃતિ પ્રમાણે અહીં હજું સુધી એવી વિચારધારા જોવા મળતી નથી. પણ અમેરિકામાં જે દ્રશ્યો આ દિવસોમાં જોવા મળી રહ્યાં છે તે જોઈને ચોક્કસ આશ્ચર્ય થાય કે આ દેશ કઈ દિશા તરફ જઈ રહ્યો છે.

ગે અને લેસ્બિયન રિલેશન સાચા છે કે ખોટા એ તો ચર્ચાનો વિષય છે પણ અહીં આવા રિલેશનને મંજૂરી મળ્યા પછી લોકોમાં જાણે ખુશીને લહેર દોડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. અહીં તેમના હાથમાં સમલૈંગિક સમુહના અધિકારોની તરફેણ કરતા પોસ્ટરો જોવા મળી રહ્યાં છે.