• Gujarati News
  • Peaceful Drive With Amazing View On Highway To Palm Desert City

આવી છે પામ ડેઝર્ટ સિટીની સુંદરતા, હોલિવુડ હસ્તીઓને પણ ગમે છે અહીં રહેવું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : અમેરિકન રાજ્ય કેલિફોર્નિયાની ‘પામ ડેઝર્ટ સિટી’ ત્યાંના તળાવ, હરિયાળી અને ગોલ્ફ કોર્સને કારણે રચાતા સુંદર વાતાવરણને કારણે ઘણી લોકપ્રિય છે. આ સિટીને જોડનારો હાઇવે ડ્રાઇવીંગ સમયે તમને એક અલગ અનુભવ કરાવે છે. એક બાજુએ ગોલ્ફ કોર્સ છે અને બીજી બાજુએ દુર સુધી ફેલાયેલું રેતીલું રણ.
પાછલા બે દાયકામાં આ સિટીને ઝડપથી વધી રહેલી સિટી તરીકે ઓળખ પ્રાપ્ત થઇ છે. આજે હોલીવુડ અને અમેરિકન ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ અહીં રહે છે. આ સિટીને અમેરિકામાં રહેવા માટેના પસંદગીના સ્થળોમાંથી એક ગણાય છે. કારણ કે અહીં રણ હોવાછતાં હરિયાળુ વાતાવરણ ઉભું થયું છે અને લોકો તેને ઘણુ પસંદ કરી રહ્યાં છે.
(આગળની સ્લાઇડ્સમાં જુઓ આવી અન્ય તસવીરો)