મંગળની One-way Ticket માટે રહો તૈયાર, જુઓ આ છે કોલોની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાશાના નક્શે નેસ્ક્ટ ટાર્ગેટ મંગળ ગ્રહ હોઈ શકે છે, અને આ સ્પેશ એક્સ અગ્રણી એલન, મુસ્ક, રેડ પ્લાનેટ ઉપર પોતાના રોકેટને પૉઇન્ટ કરવાનો અસ્પષ્ટ સંકેત છે. પણ એનો અર્થ એ નથી કે કોઈ પણ સૂર્યથી ચોથા રૉક પર દુકાન શરૂ કરવાનો પ્લાન બનાવી શકે.

નેધરલેન્ડથી બ્રાન્ડ ન્યૂ પ્રાઇવેટ સ્પેશ જેને માર્સ વન (Mars One) કહેવામાં આવે છે, જેનો ઉદ્દેશ છે ચાર અંતરિક્ષ યાત્રિયોને 11 વર્ષના સમયમાં મંગળ ગ્રહની વન-વે મુસાફરી કરાવવી.

- વિશિષ્ટ તારિખે ચાર અંતરિક્ષ યાત્રિયો સાથે માર્સ વન મંગળ ઉપર જવા પ્રયાણ કરશે
- ઉપર આપેલો વીડિયો જોશો તો તમને એક ભાવી કલાકારીનો અલગ અર્થમાં અનુભવ અપાવશે
- લેન્ડ્સડ્રોપનો પ્લાન છે કે દર વર્ષે અંતરિક્ષ યાત્રીયોની બે જોડી તે કૉલોનીમાં મોકલવામાં આવે
- બની શકે કૉક માર્સ ઉપર જનારી પહેલી સોડા બની જાય?


તેના સંસ્થાપક છે ડચ ઉદ્યોગસાહસિક અને રિસર્ચર બાસ લેન્ડ્સ્ડ્રોપ, જેઓ અગાઉ એક વૈકલ્પિક ઉર્જા કંપનીના મુખિયા હતા. નવા વેન્ચરમાં અન્ય સ્પેશ કંપનીઓની જેમ વધારે પોલિસની કોઈ જરૂર નથી, ઘણા અબજોપતિઓએ ત્યાં શરૂ કર્યા છે જેમાં મુશ્ક, પૉલ એલન અને જેફ બિઝોસનો સમાવેશ થાય છે.

ઉપર આપેલો વીડિયો જોશો તો તમને એક ભાવી કલાકારીનો અલગ અર્થમાં અનુભવ અપાવશે. કમ્પોનેન્ટ સપ્લાયર્સ તરફથી મળેલા તેના તમામ પત્રો અને નોબેલ પ્રાઇઝ વિનર્સના સપૉર્ટ છતા, આ વેન્ચર્સની પાછળ વધારે રૂપિયો ખર્ચાયો લાગતો નથી.પણ આ વખતે શું માર્સ વન એક નિશ્ચિત અને પ્રાપ્ત માહિતી મેળવવા આ ગ્રહ તરફ જવાની તૈયારીમાં છે?

સ્ટેપ-1: 2016માં મંગળ ઉપર કૉમ્યુનિકેશન્સ સેટેલાઇટ મોકલવામાં આવશે.
સ્ટેપ-2: 2018માં રેડ પ્લાનેટનું ફોલોઅપ લેવાશે, જેમાં ઉબડ-ખાબડ જમીન ઉપર ટ્રાવેલ કરશે અને શોધશે કે એક કૉલોની સ્થાપવા માટે કઈ જગ્યા વધારે શ્રેષ્ઠ બની શખે.
સ્ટેપ-3: 2020માં ત્યાં વસાહતિયોને રહેવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોકલાશે, જેમાં સોલર પેનલ, અને મશિનોનો સમાવેશ થાય છે જે સ્થાનિક ઘટકોને પાણી અને ઑક્સિજનમાં પરિવર્તિત કરી શકશે.

એ પછી જ 14 સપ્ટેમ્બર 2022ના રોજ એક આશ્ચર્યજનક વિશિષ્ટ તારિખે ચાર અંતરિક્ષ યાત્રિયો સાથે માર્સ વન મંગળ ઉપર જવા પ્રયાણ કરશે. નવી કૉલોનીમાં તેમની યાત્રા દસ મહીના માટે રહેશે, જોકે તેના માટે તેઓએ એક દશકા સુધી તૈયારી કરવી પડશે. આંપણે આશા રાખીયે કે તેઓમાંથી કોઈને પણ ગુમાવવો પડે નહીં જ્યારે કે તમે તેની સાથે ક્લોઝલી રહેતા હોવ.

લેન્ડ્સડ્રોપનો પ્લાન છે કે દર વર્ષે અંતરિક્ષ યાત્રીયોની બે જોડી તે કૉલોનીમાં મોકલવામાં આવે, પણ વિચાર એવો છે કે કોઈ ત્યાંથી પાછું આવવા ના ઇચ્છે. તેઓ ત્યાં સ્થાયી થઈ જાય, પ્લાઇમાઉથ રોક એક નવી દુનિયાનું સર્જન થશે, જેનાથી લાંબે ગાળે ટેરાફૉર્મિંગની ધીધી અને શ્રમસાધ્ય પ્રક્રિયા શરૂ થઈ જશે.

લેન્ડ્સ્ડ્રોપને બે પ્રશ્નો પુછવામાં આવ્યા કે આટલું મોટું ભંડોળ ક્યાંથી એકત્ર થશે. અમે હજુ સ્પષ્ટ નથી બ્રોડકાસ્ટ રાઇટ્સ વેચાઈ શકે? લાર્જ કોર્પોરેશન સાથે સ્પોન્સરશિપ દ્વારા મિશનમાં તેમની જાહેરાતો કરવામાં આવી શકે? બની શકે કૉક માર્સ ઉપર જનારી પહેલી સોડા બની જાય?

જે પણ હોય આપણે તે જાણવા માટે રાહ નથી જોઈ શકતા. જો મંગળ ગ્રહ એક રહેવાસી સ્વરૂપે તમને ઑફર કરે, તો શું તમે મંગળની યાત્રા કરવા માટે તૈયાર થશો ખરા? ચલો જોઈએ કોણ શું કહે છે પોતાની કમેન્ટ્સમાં..