તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુદરતી સૌંદર્યમાં છુપાયેલી છે NUDE મોડલ, ફોટોગ્રાફરે બતાવી ક્રિયેટિવિટી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: ફોટોગ્રાફર ફ્લિપો લોકોFilippo Loco) એ દુનિયાના વિવિધ સ્થળોએ ફરીને ડિફરન્ટ ટાઈપના ફોટો ક્લિક કર્યા છે. આ સુંદર ફોટોમાં કુદરતી સૌંદર્ય જોવા મળે છે. આ ફોટાઓને ઇન્ટરનેટ પર પણ લોકો ભરપુર પસંદ કરી રહ્યાં છે. જો કે આમાં ખાસ વાત છે દરેક ફોટોમાં એક નેકેડ મોડેલ ઉભી રાખવામાં આવી છે. જેને શોધવાનું તમે માનો છો એટલું સહેલું નથી.
 
ધ્યાનથી જોશો તો દેખાશે...
દૃશ્યોની સુંદરતાને જાળવી રાખવા માટે ફોટોગ્રાફર ફ્લિપોએ બધી મોડલ્સને વાતાવરણને અનુરુપ પેઇન્ટ કરીને રજૂ કરી છે. પેઇન્ટ કર્યાં પછી એને એવી જ્ગ્યાએ ઉભી કરવામાં આવી છે કે ઇઝીલી આઇડેન્ટિફાઈ ના કરી શકાય. આ ફોટોને જ જોઈને કુદરતી સૌંદર્ય જોઈને તમારું મન ખુશ થઈ જશે પણ એમાં ન્યુડ મોડલ પર તમારું ધ્યાન નહી જાય છે. જો ખરેખર મોડલ ના દેખાઈ હોય તો આગળની સ્લાઈડ પર ક્લિક કરો.
 
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો