7 હાથી ના ખસેડી શક્યાં! રહસ્યમય રીતે અટકેલો 2 લાખ કિલોનો પથ્થર

મહાબલીપુરમમાં એક રહસ્યમય પથ્થર વિચિત્ર રીતે 45 ડિગ્રીના સ્લોપ પર લટકેલો છે

divyabhaskar.com | Updated - Apr 11, 2016, 04:39 PM
મહાબલીપુરમમાં એક રહસ્યમય પથ્થર વિચિત્ર રીતે 45 ડિગ્રીના સ્લોપ પર લટકેલો છે.
મહાબલીપુરમમાં એક રહસ્યમય પથ્થર વિચિત્ર રીતે 45 ડિગ્રીના સ્લોપ પર લટકેલો છે.
અજબ-ગજબ ડેસ્ક: દક્ષિણ ભારતના મહાબલીપુરમમાં એક રહસ્યમય પથ્થર વિચિત્ર રીતે 45 ડિગ્રીના સ્લોપ પર લટકેલો છે. કેટલાકનું માનવું છે કે એને ભગવાને મૂક્યો છે તો કેટલાકનું કહેવું છે આ એલિયનનું કામ છે.
7 હાથીથી પણ ના ખસ્યો પથ્થર
કહેવાય છે કે 1908માં મદ્રાસના ગવર્નર આર્થર લૉલીએ 7 હાથીઓની મદદથી આ પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ ખસ્યો નહોતો. આ પથ્થર 1300 વર્ષોથી અહીં છે અને તેનું વજન અંદાજે 2 લાખ 26 હજાર કિલો જેટલુ છે. તેને જોતા એવું લાગે છે કે એ કોઈપણ ક્ષણે ખસીને પડી શકે છે, તેમ છતાં ટૂરિસ્ટ તેની એકદમ નજીક જઈને ફોટો પડાવે છે. આ પથ્થરને કૃષ્ણા બટર બૉલ કે વાનિરાય કલના નામે ઓળખવામાં આવે છે.
જો કે, જિયોલોજિસ્ટનો મત છે કે પથ્થરની આ સ્થિતિ નેચરલ ફોર્મેશન છે. પરંતુ કેટલાક જાણકારો એમની વાત સાથે સહમત હોય તેવું નથી લાગતું. પથ્થરની ઊંચાઈ 20 ફૂટ છે. રિપોર્ટમાં લખાયું છે કે આ પથ્થર ગ્રેવિટી(ગુરુત્વાકર્ષણ)ને પડકાર આપે છે. પરંતુ સ્થાનિક માન્યતાઓ મુજબ તો ભગવાને આ પથ્થર અહીં એટલા માટે મુક્યો છે કારણ કે એ પોતાની શક્તિ બતાવવા માગતા હતા.
આગળની સ્લાઈડમાં જુઓ અહીના બીજા PHOTOS...

1908માં મદ્રાસના ગવર્નર આર્થર લૉલીએ 7 હાથીઓની મદદથી આ પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ ખસ્યો નહોતો.
1908માં મદ્રાસના ગવર્નર આર્થર લૉલીએ 7 હાથીઓની મદદથી આ પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ ખસ્યો નહોતો.
આ પથ્થર 1300 વર્ષોથી અહીં છે અને તેનું વજન અંદાજે 2 લાખ 26 હજાર કિલો જેટલુ છે.
આ પથ્થર 1300 વર્ષોથી અહીં છે અને તેનું વજન અંદાજે 2 લાખ 26 હજાર કિલો જેટલુ છે.
ને જોતા એવું લાગે છે કે એ કોઈપણ ક્ષણે  ખસીને પડી શકે છે
ને જોતા એવું લાગે છે કે એ કોઈપણ ક્ષણે ખસીને પડી શકે છે
તેમ છતાં ટૂરિસ્ટ તેની એકદમ નજીક જઈને ફોટો પડાવે છે.
તેમ છતાં ટૂરિસ્ટ તેની એકદમ નજીક જઈને ફોટો પડાવે છે.
સ્થાનિક માન્યતાઓ મુજબ તો ભગવાને  આ પથ્થર અહીં એટલા માટે મુક્યો છે કારણ કે એ પોતાની શક્તિ બતાવવા માગતા હતા.
સ્થાનિક માન્યતાઓ મુજબ તો ભગવાને આ પથ્થર અહીં એટલા માટે મુક્યો છે કારણ કે એ પોતાની શક્તિ બતાવવા માગતા હતા.
લોકો હોંશેહોંશે અહીં ફોટો પડાવે છે
લોકો હોંશેહોંશે અહીં ફોટો પડાવે છે
X
મહાબલીપુરમમાં એક રહસ્યમય પથ્થર વિચિત્ર રીતે 45 ડિગ્રીના સ્લોપ પર લટકેલો છે.મહાબલીપુરમમાં એક રહસ્યમય પથ્થર વિચિત્ર રીતે 45 ડિગ્રીના સ્લોપ પર લટકેલો છે.
1908માં મદ્રાસના ગવર્નર આર્થર લૉલીએ 7 હાથીઓની મદદથી આ પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ ખસ્યો નહોતો.1908માં મદ્રાસના ગવર્નર આર્થર લૉલીએ 7 હાથીઓની મદદથી આ પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ ખસ્યો નહોતો.
આ પથ્થર 1300 વર્ષોથી અહીં છે અને તેનું વજન અંદાજે 2 લાખ 26 હજાર કિલો જેટલુ છે.આ પથ્થર 1300 વર્ષોથી અહીં છે અને તેનું વજન અંદાજે 2 લાખ 26 હજાર કિલો જેટલુ છે.
ને જોતા એવું લાગે છે કે એ કોઈપણ ક્ષણે  ખસીને પડી શકે છેને જોતા એવું લાગે છે કે એ કોઈપણ ક્ષણે ખસીને પડી શકે છે
તેમ છતાં ટૂરિસ્ટ તેની એકદમ નજીક જઈને ફોટો પડાવે છે.તેમ છતાં ટૂરિસ્ટ તેની એકદમ નજીક જઈને ફોટો પડાવે છે.
સ્થાનિક માન્યતાઓ મુજબ તો ભગવાને  આ પથ્થર અહીં એટલા માટે મુક્યો છે કારણ કે એ પોતાની શક્તિ બતાવવા માગતા હતા.સ્થાનિક માન્યતાઓ મુજબ તો ભગવાને આ પથ્થર અહીં એટલા માટે મુક્યો છે કારણ કે એ પોતાની શક્તિ બતાવવા માગતા હતા.
લોકો હોંશેહોંશે અહીં ફોટો પડાવે છેલોકો હોંશેહોંશે અહીં ફોટો પડાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App