ન્યુયૉર્કના એક પ્રાકૃતિક ઝરણાંમાં પ્રજ્વલિ રહી છે રહસ્યમય જ્યોત!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યુયૉર્કમાં રહસ્યમય રીતે પ્રગટી રહેલી આ જ્યોતે દુનિયાભરનું ધ્યાનાકર્ષિત કર્યું છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે અહીં ચોક્કસપણે ક્યાંકથી ગેસ ગળતર થઈ રહ્યો હોવો જોઈએ.

દુનિયામાં આવી શાશ્વત જ્વાળાઓ હજારોનીં સંખ્યામાં છે જે ગરમ ધગધગતા પ્રાચીન ખડકોમાંથી નીકળ્યા કરે છે, પણ આ જ્યોત આવા ઠંડા અને પાણીની વચ્ચે પણ પ્રગટી રહી છે.

શું કહે છે આ શાશ્વત જ્યૉત વિશે વિજ્ઞાનીઓ અને શું છે રહસ્ય? જાણીશું આગળની તસવીરોમાં..