મૂડમાં આવી મેડૉના, માઇક્રોફોન બદલે શું પકડી લીધુઃ ફોટોગ્રાફ્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૉપ ગાઇકા મેડોનાએ ગુરૂવારે પોતાના મ્યૂઝિકલ વર્લ્ડ ટૂરની શરૂઆત કરી દીધી છે. ટૂરના પહેલા સત્રમાં તેના શોઝ મિડલ ઇસ્ટના દેશોમાં યોજાશે. પરફોર્મન્સના સમયે જ્યારે મેડોનાએ સ્ટેજ ઉપર બંદુક ઉપાડી લીધી તો એક સમય માટે એવું જ લાગેલું કે જાણે આ કોઈ કૉન્સર્ટ હૉલ છે. જુઓ મેડોના ગર્લ વીથ ગન..