ફોટોગ્રાફરે બતાવી મુંબઈની આવી LIFE, PHOTOS થયા Viral

divyabhaskar.com

May 26, 2016, 12:11 PM IST
મુંબઈના દરિયા કિનારે નિરાંતની પળો માણતુ કપલ

મેટ્રોનું દૃશ્ય
મેટ્રોનું દૃશ્ય
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm

અજબ-ગજબ ડેસ્ક : #EverydayNewyork અને #EverydayBeijingને ધ્યાનમાં રાખીને એક ફોટોગ્રાફરે મુંબઈની લાઈફને ઇન્સ્ટાગ્રામ પર મુકવાની શરૂઆત કરી છે. #Everyday હૈશટૈગથી કોઈપણ શહેરના રોજીંદા જીવનને બતાવવાનો ટ્રેન્ડ થોડાં વખત પહેલા સોશિયલ સાઈટ પર શરૂ થયો હતો. આ સીરિઝમાં મુંબઈના પ્રાઉડ અને ઇમોશનને બતાવતા ફોટોઝ ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ થઈ રહ્યાં છે.
જુઓ કલરફુલ મુંબઈની લાઈફ
મુંબઈના જ ફોટોગ્રાફર ચિરાદ વાકસ્કરે @everydaymumbai નામથી ઇ્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવ્યું અને એમાં મુંબઈના ફોટોઝ શેર કર્યાં. પહેલાં તો એમણે પોતે ક્લિક કરેલા જ ફોટો મુક્યાં પણ પછી બીજા ફોટોગ્રાફર્સની દૃષ્ટીએ મુંબઈ કેવું છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો. બસ ધીમે ધીમે આ ટ્રેન્ડની શરૂઆત થઈ. બીજા લોકો પણ મુંબઈની લાઈફ પોતાના એકાઉન્ટમાં શેર કરવા લાગ્યાં
આગળની સ્લાઈડમાં જુઓ મુંબઈના બીજા PHOTOS....
X
મુંબઈના દરિયા કિનારે નિરાંતની પળો માણતુ કપલમુંબઈના દરિયા કિનારે નિરાંતની પળો માણતુ કપલ
મેટ્રોનું દૃશ્યમેટ્રોનું દૃશ્ય
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
Chirag Wakaskar’s capture Everyday Mumbai project for instagarm
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી