માએ કરી નાખી મોટી ભૂલ, સદનસીબે આવી રીતે બચી ગયો માસૂમનો જીવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબગજબ ડેસ્ક : જો તમે કારમાં બાળકને લઈને મુસાફરી કરી રહ્યાં છો તો તેને દરવાજા પાસે એકલું બેસાડવાની કે બારી પાસે ઉભું રાખવાની ભૂલ ક્યારેય ના કરતાં.થાઈલેન્ડની રાજધાની એવી બેંગકોકમાં આ ઘટના સામે આવી છે જેમાં ટ્રાફિક સિગ્નલ પર કારમાં એક માતાએ દાખવી લાપરવાહી હતી.આ અકસ્માતની વાત કરીએ તો કારનો દરવાજો અચાનક ખુલી જતાંબાળક પડ્યું નીચે પડી ગયું હતું,અને લાપરવાહ મા કારને ચલાવીને આગળ જવા લાગી.કરુણ દ્રશ્યો તો ત્યારે સર્જાયા હતા જયારે આ લાપરવાહ મા કારને ચલાવીને આગળ જવા લાગી હતી, અને આ બાળક એ કારની પાછળ પાછળ દોડવા લાગ્યું. જો કે સદનસીબે બાળક સાથે કોઈ દુર્ઘટના નહોતી સર્જાઈ.
અન્ય સમાચારો પણ છે...