ભારતના 10 HAUNTED રોડ, જ્યાંથી પસાર થનારે ગુમાવવો પડે છે જીવ

આ હાઈવે પર જનારાઓના જીવ તાળવે ચોંટી જાય છે.

Most Haunted Roads And Highways In India

divyabhaskar.com

Aug 27, 2016, 09:11 AM IST
અજબ-ગજબ ડેસ્ક: જો તમે કોઈ સુનસાન રસ્તા પરથી જતા હોવ અને અચાનક સફેદ સાડી પહેરેલી સ્ત્રી દેખાઈ જાય કે પછી તમને અચાનક ધ્રુજારી આવવા લાગે તો તમે ચોક્કસ ડરી જશો. જો જો આને કોઈ સીરિયલ કે ફિલ્મની વાત ના માની લેતા કારણ કે આ સત્ય છે અને એ પણ આપણાં ભારતમાં જ છે. આ જગ્યાઓને HAUNTED માનવામાં આવે છે. આ રસ્તાઓ સાથે સંકળાયેલી વાતો બહુ ફેમસ છે અને અનેક વખત સાંભળવા મળે છે. જો તમે ના સાંભળી હોય તો એક વખત આવા હાઈવે વિશે જાણી લો જેથી એ રસ્તેથી પસાર થાવ ત્યારે એટલું ધ્યાન રાખી શકાય કે પસાર થવાનો સમય રાતનો ના હોય.
માર્વે-મડ આઈલેન્ડ રોડ

મુંબઈનો મડ આઈલેન્ડ આઇલેન્ડ જેટલો સુંદર છે એટલો જ ત્યાં પહોંચવાનો રસ્તો એટલો જ ડરામણો છે. આ રસ્તો ખુબ જ સાંકડો અને સુનસાન છે. ડ્રાઈવરોનું કહેવું છે કે રાત્રે એમને આ રસ્તા પર તેમને લગ્નના કપડાંમાં સજેલી સ્ત્રી દેખાય છે. તેની સાથે જ ભયાનક અવાજો આવે છે.

divyabhaskar.com તમને HAUNTED એટલે કે ભૂતિયા ગણાતા હાઈવેની માહિતી આપે છે. જો કે આ વાતોને કોઈ ઠોસ સમર્થન નથી મળ્યું એટલે નિર્ણય તો તમારે જાતે જ કરવાનો રહેશે
X
આ હાઈવે પર જનારાઓના જીવ તાળવે ચોંટી જાય છે.આ હાઈવે પર જનારાઓના જીવ તાળવે ચોંટી જાય છે.
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
Most Haunted Roads And Highways In India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી