તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુઓ FUNNY મિસ્ટેકના 10 નમુના, થયો અર્થનો અનર્થ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ સાઈટ પર રોજે નવું નવું અપલોડ થતુ હોય છે જે વાયરલ પણ થાય છે. આમાંની કેટલીક તસવીરો ફની નેચર કે ફોટોશોપની હોય છે . જો કે કેટલાક ફોટોમાં લખાણ એવું હોય છે કે જોઈને હસવું જ આવી જાય.
બૉય્ઝ હૉસ્ટેલમાં વાઈફ અવેલેબલ...
આ ફોટોને જ જોઈ લો. આ વ્યક્તિ સ્કૂટી પર બેસીને બોય્ઝ હૉસ્ટેલનો પ્રચાર કરે છે. જો કે હોર્ડિંગમાં જે લખ્યું છે એના પર કદાચ એનું ધ્યાન નથી ગયુ. તેણે વાઈફાઈ લખવાને બદલે વાઈફ લખી નાખ્યુ છે. સોશિયલ સાઇટ પર આ ફોટો બહુ વાયરલ થયો હતો. આજે અમે તમને આવા જ બીજા ફોટો બતાવી રહ્યાં છીએ.
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ બીજા ફોટોઝ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો