તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્યાનથી જોજો અંદરનાં દરેક ટી-શર્ટ, સમજાઈ ગયું તો તમે પણ હસી પડશો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે પણ ઘણી વખત એવા ટી-શર્ટ જોયા હશે, જેની ઉપર મજેદાર કોટ્સ અને મેસેજ લખેલા હોય. દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે, જેઓ આ પ્રકારના ટીશર્ટ ખરીદવામાં વધારે રસ ધરાવતા હોય.

તેઓ ઈચ્છતા હોય છે કે તેમનાં ટીશર્ટ ઉપર લખેલું સ્લોગન વાંચીને જે-તે વ્યક્તિ તેમનાથી ઈમ્પ્રેશ થઈ જાય, અને લગભગ તેઓ તેમના આ ઈરાદા પર મહદઅંશે સફળ થઈ પણ જતા હોય છે.

કેટલાક ટીશર્ટ પર લખેલા સ્લોગન એટલા મજેદાર હોય છે કે હસ્યા વગર રહી ન શકાય. આજે આવા જ કેટલાક મજેદાર અને રમૂજી ટીશર્ટ પર લખેલા મેસેજ વાંચીશું આગળની તસવીરોમાં..